એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં એક સાથે મોલો, તડતડિયા, સફેદ માખી અને થ્રીપ્સનો ઉપદ્રવ હોય તો કઇ દવા છાંટશો?
જો આ જીવાતોનો ઉપદ્રવ એક પાન ઉપર પાંચ કે પાંચ કરતા વધારે (ક્ષમ્યમાત્રા) સંખ્યાં જણાતી હોય તો ડાયફેનથ્યુરોન ૫૦ ડબલ્યુપી ૧૨ ગ્રામ અથવા ડાયનોટેફ્યુરાન ૨૦ એસજી ૨.૫ ગ્રામ અથવા ફ્લોનીકામાઇડ ૫૦ ડબલ્યુજી ૩ ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૨ મિલિ અથવા એસીફેટ ૫૦% + ઇમીડાક્લોપ્રીડ ૧.૮ એસપી ૨૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીના પ્રમાણમાં છંટકાવ કરવો
13
4
સંબંધિત લેખ