એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જ્યારે કપાસમાં એકલા એકલા તડતડિયા દેખાતા હોય તો કઇ દવા છાંટશો?
આ જીવાતને લીધે પાન કોડિયા જેવા થઇ બરછટ થઇ જાય છે. છોડવાને હલાવતા કેટલાય તડતડિયા આપની આજુબાજુ ઉડતા જોવા મળશે. આવા સમયે ફ્લોનીકામાઇડ ૫૦ ડબલ્યુઅજી ૩ ગ્રામ અથવા સાયપરમેથ્રીન ૩% + ક્વિનાલફોસ ૨૦% ઇસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
16
7
સંબંધિત લેખ