એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મેગ્નેશિયમની ખામીને લીધે કપાસના પાન લાલ થતા હોય તો શું કરશો?
છોડને પૂરતો નાઈટ્રોજન મળી રહે તે માટે સમયસર પૂર્તિ ખાતર જમીનમાં આપવું અથવા ૧ થી ૧.૫ ટકાનો યુરિયાના ૨ થી ૩ છંટકાવ દર ૧૦ દિવસના ગાળે કરવા. યુરિયાની જગ્યાએ ડીએપી ૨ ટકાનું છંટકાવ પણ કરી શકાય. સૂક્ષ્મ તત્વો અને તેમાં ખાસ કરીને મેગ્નેશિયમની ઉણપ નિવારવા માટે મેગ્નેશિયમ ૨૦ થી ૨૫ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે દ્રાવણનો છંટકાવ અઠવાડિયે એક વાર અવશ્ય કરવું. જમીનમાં ભેજની ઉણપ વર્તાય કે તરત જ એક પિયત આપવું. સૂક્ષ્મ તત્વો ખરીદવા માટે, ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CN-302&pageName=
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
22
7
સંબંધિત લેખ