હવામાન ની જાણકારીસ્કાયમેટ
મૌસમ સમાચાર ! 4 અને 5 જુલાઈ માં દેશના દરેક રાજ્યોમાં વધશે ચોમાસુ !
ભારતમાં જૂન મહિના ને ચોમાસા ની દ્રષ્ટિએ ખૂબ જ સારો માનવામાં આવી રહ્યો છે. આગામી ત્રણ-ચાર દિવસમાં દેશના તમામ રાજ્યોમાં વરસાદ વધશે. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર, ચંદીગઢ, રાજસ્થાનના પશ્ચિમ ભાગોમાં પણ વરસાદ જોવા મળશે. મધ્ય અને દક્ષિણ ભારતમાં પણ સારો વરસાદ વરસવાની સંભાવના છે. ગુજરાત માં કેવી આપવામાં આવી રહી છે વરસાદ ની સંભાવના ? જુઓ આ ખાસ વિડીયો પ્રસ્તુતિ માં અને તે મુજબ ખેતી કાર્યો માં કામ કરો.
સંદર્ભ: સ્કાયમેટ આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
61
0
સંબંધિત લેખ