એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કિટક વિષે જાણવા જેવું !
આપણા પાકને નુકસાન કરતા કિટકોને કેટલા પગ હોય છે, કદી વિચાર્યુ છે? પુખ્ત કિટકની કુલ્લે છ પગ એટલે કે ત્રણ જોડી હોય છે. જ્યારે ચાલે ત્યારે તેના ત્રણ પગ જમીન ઉપર અને ત્રણ પગ અધ્ધર રહે છે. આમ તે ગજબનું સમતોલપણૂં ધરાવતા હોવાથી તે ગમે તે ઝડપથી દોડે કે ચાલે તો પણ ક્યારે ય ગબડી પડતા નથી. તીતીઘોડા, વંદો, ફૂંદા-પતંગિયા વિગેરે માંથી એકાદ કિટકને પકડી તેને કેટલા પગ છે, તે જૂઓ અને ખાત્રી કરો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
16
3
સંબંધિત લેખ