એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પશુ માવજત સબંધિત ધ્યાનમાં રાખવા ની બાબતો !
• દાણ પ્રમાણસર જ આપવું. • વિયાણ બાદ પશુ ને 65 થી 90 દિવસે ફેળવવી. • પશુઓના આરોગ્ય સંબંધી કાળજી રાખવી, જેમકે, સાફ-સફાઈ, યોગ્ય સમયે રસીકરણ, આંતર અને બાહ્ય પરોપજીવી સામે રક્ષણ. • પશુ ને જરૂરિયાત મુજબ પાણી પીવડાવવું. • પશુ પ્રત્યે માયાળુ વર્તન રાખવું.
આ પશુપાલન માહિતી ને લાઈક કરીને અન્ય પશુપાલક મિત્રો ને અવશ્ય શેર કરો.
13
1
સંબંધિત લેખ