વીડીયોગ્રીન ટીવી
પાકમાં લોહ તત્ત્વ ના ઉણપના લક્ષણો અને ઉપાય જુઓ!
બધા પાકના ઉત્સાહી અને સ્વસ્થ વિકાસ માટે લોહ તત્ત્વ ની જરૂર હોય છે. પ્રકાશસંશ્લેષણ અને અસંખ્ય પ્રતિક્રિયાઓમાં લોહ ની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પાકમાં લોહ ની ઉણપના લક્ષણો અને તેના ઉપાયો જાણવા આ વિડિઓને અવશ્ય અંત સુધી જુઓ.
સંદર્ભ : ગ્રીન ટીવી. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
48
6
સંબંધિત લેખ