એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં ગુલાબી ઇયળની શરુઆત થઇ ગઇ હોય તો આ દવાનો છંટકાવ કરો
જે વિસ્તારમાં આ ઇયળની શરુઆત થઇ ગઇ હોય તો ઇન્ડોક્ષાકાર્બ ૧૫.૮ ઇસી @ ૫ મિલિ અથવા પ્રોફેનોફોસ + સાયપરમેથ્રીન @ 20 મિલી પ્રતિ અથવા બીટાસાયફ્લુથ્રીન ૨.૫ એસસી @ ૧૦ મિલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૯.૩% + લેમ્બડા સાયહેલોથ્રીન ૪.૬% ઝેડસી @ ૫ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરો
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
53
18
સંબંધિત લેખ