એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ક્યારેક કપાસની પાન ખાનાર ઇયળ નુકસાન કરી શકે !
કપાસમાં ફૂલ-ભમરીની શરુઆત થાય ત્યારે ક્યારે આ પાન ખાનાર ઇયળ બીટી કપાસમાં પણ નુકસાન કરી શકે છે. જો ઉપદ્રવ વધારે હોય તો એગ્રી ડોક્ટર નું માર્ગદર્શન મેળવી ભલામણ કરેલ દવાનો છંટકાવ અવશ્ય કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
17
5
સંબંધિત લેખ