કૃષિ જુગાડફાર્મિંગ લીડર
સોલર ઇલેક્ટ્રિક પાવર વીડર!
ખેડૂતે જોરદાર સોલર ઇલેક્ટ્રિક પાવર વીડર જુગાડ તૈયાર કર્યો. આ જુગાડ ના માધ્યમથી નીંદણ નું નિયંત્રણ કરવું ખુબ જ વધુ સરળ બન્યું. આ એક ઇલેક્ટ્રિક મશીન છે, જેનો ઉપયોગ વિવિધ પાકમાં કરી શકાય છે. એકવાર સંપૂર્ણ ચાર્જ થઈ જાય પછી ચાર્જિંગ ચાર કલાક માટે રહે છે. આ જુગાડ ની માહિતી માટે વિડિઓ ને અંત સુધી જુઓ.
સંદર્ભ : ફાર્મિંગ લીડર. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
135
7
સંબંધિત લેખ