એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ક્યારેક ગોકળગાય પણ પપૈયાને નુકસાન કરી શકે છે !
જે વિસ્તારમાં કાયમી ભેજવાળુ વાતાવરણ રહેતું હોય અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આ જીવાત ફળને નુકસાન કરતી હોય છે. ગોકળગાય પપૈયાના થડની છાલ, પાન અને ફળની ઉપરની છાલ કોરી ખાય છે. શેઢા-પાળા પરથી આવતી ગોકળગાયને રોકવા પપૈયાની વાડીની ફરતે તમાકુનાં ભૂકાનો પહોળો પટ્ટો કરવો અને જરૂરીયાત મુજબ ખેતરમાં પણ આવા પટ્ટા કરવા.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
23
7
સંબંધિત લેખ