એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જૂઓ, મરચીના પાન ઉંદરની પૂંછડી જેવા દેખાય છે? કઇ જીવાતથી થયું તે જાણો !
👉આપની મરચીમાં પાન કથીરીનો ઉપદ્રવ છે જ. વધુમાં પાનની દાંડી (પર્ણ દંડ)ની લંબાઇ વધેલી હશે. 👉મરચીના પાન ઉંધી હોડી આકારમાં નીચેની તરફ કોકડાયેલા જોવા મળશે. 👉મરચીના ફળ ઉપર ડીંટા બાજુ ડાઘા જોવા મળશે અને મરચાની લંબાઇ એક દમ ઘટી જશે. 👉છોડની વૃધ્ધિ અટકી પડશે. 👉આ માટે સાયનોપાયફેન ૩૦ એસસી ૫ મિલિ અથવા પ્રોપરગાઈટ ૫૭ ઇસી ૨૫ મિલિ અથવા હેક્ષીથાયાઝોક્ષ ૫.૪૫ ઇસી ૫ મિલિ અથવા ફિપ્રોનિલ ૭% + હેક્ષીથાયાઝોક્ષ ૨% એસસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉આ દવા ખરીદવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/productdetails?skuCode=AGS-CP-302 👉એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
25
4