એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડીમાં ભીંગડાવાળી (સ્કેલ) જીવાત !
આ જીવાતના ઉપદ્રવની શરુઆત આંતરગાંઠો ઉપરથી થઇ ધીમે ધીમે આખા સાંઠા પર ફેલાય છે. ઉપદ્રવથી સાંઠો ઠીંગણો રહે અને ચીમળાઇ જાય છે. ખાંડની ટકાવારી, રસની શુધ્ધતા અને ગોળની ગુણવત્તા ઉપર માંઠી અસર પડે છે. ઉપદ્રવ દેખાતા છોડની નીચેની ૪-૫ આંતરગાંઠોની પાતરી કાઢી નાંખવી અને મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
14
3
સંબંધિત લેખ