કૃષિ વાર્તાકૃષિ જાગરણ
ખેડૂતો માટે એસબીઆઈ ની ખાસ ટ્રેક્ટર લોન યોજના !
એસબીઆઈ નવી ટ્રેક્ટર લોન યોજના અંતર્ગત ખેડુતો માટે સસ્તી ટ્રેક્ટર લોન લાવી છે. લોન યોજના માટે જરૂરી દસ્તાવેજો : 1. પૂર્વ મંજૂરી અરજી ફોર્મ યોગ્ય રીતે ભરેલા હોવા જોઈએ. 3 નવા પાસપોર્ટ સાઇઝ ના ફોટો ઓળખ પુરાવો: મતદાર કાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, આધારકાર્ડ એડ્રેસ પુરાવો: મતદાર ઓળખકાર્ડ, પાસપોર્ટ, આધાર કાર્ડ જમીનનો દસ્તાવેજ પુરાવો ગ્રાહકને વેપારી દ્વારા જારી કરાયેલ ટ્રેક્ટરના ભાવ 2. યોગ્ય રીતે લોન દસ્તાવેજો અમલ જમીન દસ્તાવેજો ની ચકાસણી ચેક ની તપાસણી 3.વિતરણ : એસબીઆઈની તરફેણમાં હાયપોથિકેશન ચાર્જવાળી આરસી બુક ઓરીજીનલ બિલ વીમા નકલ નોંધ : આપેલ માહિતી માં ફેરબદલ હોઈ શકે છે, વધુ માહિતી માટે નજીકની એસબીઆઈ શાખાનો સંપર્ક કરવો.
34
7
સંબંધિત લેખ