એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તુરિયામાં આવતા આ મોઝેક વાયરસને રોકો
આ મોઝેક વાયરસનો ફેલાવો ચૂસિયા પ્રકારની જીવાતથી થાય છે. એક વાર રોગ લાગુ પડી ગયા પછી તેનો કોઇ ઉપાય નથી. રોગને આવતા રોકવા માટે સમયાંતરે ચૂસિયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવાઓ છાંટતા રહેવું.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
12
1
સંબંધિત લેખ