હવામાન ની જાણકારી સહર્ષ ઇન્સ્ટિટ્યૂટ અપડેટ્સ
કુદરતી આપત્તિ પહેલાની સમજદારી !
જીવ કોને પ્યારો ન હોય, પરંતુ કેટલીક વાર કુદરતી આફતો સામે મનુષ્ય અસમજ ના કારણે જીવ ગુમાવતો હોય છે. ચોમાસા માં વીજળી પડવાથી કેટલાંય લોકો જીવ ગુમાવે છે પરંતુ આજ ના આ ખાસ વિડીયો માં કેવી કેવી તકેદારી રાખવી તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા છે. તો આ વિડિયો ને અંત સુધી જુઓ, જાણો,સમજો અને હા, અન્ય મિત્રો ને તો જરૂર થી શેર કરો જેથી તે પણ માહિતગાર થાય. _x000D_
સંદર્ભ : સહર્ષ ઇન્સ્ટિટ્યૂટ અપડેટ્સ_x000D_ આપેલ વિડીયો ને લાઈક કરો અને વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
16
0
સંબંધિત લેખ