વીડીયોજોન ડિયર ઇન્ડિયા
ટ્રેક્ટર ચલાવતી વખતે આવી વાતો નું રાખો ધ્યાન !
સુરક્ષા .... સુરક્ષા... ! જિંદગી કોને પ્રિય ના હોય ! પરંતુ ક્યારેક નાની નાની ભૂલ કે ઉતાવળ ના કારણે દુર્ઘટના ઉભી થઇ જતી હોય છે. વાત કરીયે ખેતી માં વપરાતા ટ્રેક્ટર ની તો તેમાં પણ ક્યારેક દુર્ઘટના ઉભી થઇ જતી હોય છે જે આપણે અવારનવાર જોતા હોઈએ છીએ. આવી પરિસ્થિતિ ન થાય તે માટે અહીં આ વિડીયો માં કેટલીક ભલામણો કરવામાં આવી છે તો જુઓ વિડીયો અને દરેક ખેડૂત મિત્રો ને શેર કરો.
સંદર્ભ : જોન ડિયર ઇન્ડિયા આપેલ ટ્રેક્ટર માહિતી ને લાઈક કરીને વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો.
35
5
સંબંધિત લેખ