વીડીયોઇન્ડિયન ગાર્ડનિંગ
મશરૂમ, ખેડૂતો માટે નફાકારક વ્યવસાય !
ભારતમાં તાજેતરમાં મશરૂમ નું ઉચ્ચ તકનીકી ઉત્પાદન શરૂ થયું છે . ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર અને હ્રદયરોગવાળા લોકો માટે મશરૂમ એ સારો ખોરાક છે. ઓછા ખર્ચ માં વધુ ઉત્પાદન લઈ તેની ખેતીથી સારી ઉપજ મેળવી શકાય છે. ચાલો આ વિડિઓ દ્વારા મશરૂમની ખેતીની વિગતવાર માહિતી જાણીયે. તો આ વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ : ઇન્ડિયન ગાર્ડનિંગ. આપેલ કૃષિ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
60
5
સંબંધિત લેખ