પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
સરગવો એક ઉત્તમ પશુ આહાર !
સરગવો એ એક ફળીદાર ઝાડ છે જેનો ઉપયોગ લીલા ચારા પાકના ઉત્તમ વિકલ્પ તરીકે પણ થાય છે. સરગવો બારમાસી થતો હોવાથી તે પશુઓ માટે આખા વર્ષ દરમિયાન સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લીલો ઘાસચારો પૂરો પાડે છે. સરગવામાં માં કાચા પ્રોટીન, ખનિજો અને વિટામિન્સથી ભરપુર હોય છે. જેના થી પશુ ના દૂધ માં વધારો થાય છે.
આપેલ પશુપાલન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય પશુપાલક મિત્રો ને અવશ્ય શેર કરો.
92
21
સંબંધિત લેખ