વીડીયોNew agri update
જૂઓ, આપે કરેલ દિવેલાના પાકમાં ઘોડિયા ઇયળ તો નથીને, જણાય તો પગલાં ભરો
ખેડૂત મિત્રો, દિવેલા નો પાક ખેતર માં સરસ મલકાઈ રહ્યો હશે ! પરંતુ જો તેના પર દિવેલાની દુશ્મન ઈયળ એટલે કે ધોડિયા ઈયળ ખુબ જ નુકશાન કરે છે આ ઈયળ ના નુકશાન ને કેવી રીતે નિયંત્રણ કરી શકાય તે જાણવા માટે આ વિડીયો ને અવશ્ય જુઓ અને અન્ય ખેડુ મિત્રો ને શેર કરો. દવા નું નામ આ મુજબ છે: એમામેક્ટીન બેંઝોએટ ૫ % SC ૪ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવાનું ચૂકતાં નહિ.
વિડીયો સંદર્ભ: New agri update આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
40
5
સંબંધિત લેખ