વીડીયોસયાજી સીડ્સ
શાકભાજીના પાકમાં નીંદણને નિયંત્રિત કરવાની રીતો !
નીંદણ એ દરેક પાક માં સૌથી મોટી સમસ્યા છે. નીંદણ પાક માં વધી જાય તો પાક ઉત્પાદન પર સીધી જ અસર થાય છે. જેથી આજના આ વિડીયો માં આપણે જણાવીશું કે શાકભાજીના પાકમાં કેવી રીતે નિંદામણ મુક્ત રાખી શકાય. શાકભાજીના પાક અન્ય પાક કરતા અલગ છે કારણ કે આ પાકને વધુ ખાતરોની જરૂર હોય છે. આનાથી શાકભાજીના પાકમાં નીંદણ વધુ ઉગી નીકળે છે. તમે તમારા ખેતરમાં નીંદણને તમારી જાતે જ ઓળખી શકો છો અને તેને દૂર કરી શકાય છે. જાણો કેવી રીતે આ વિડિઓ દ્વારા, તમે તમારા પાકને નુકસાન પહોંચાડ્યા વિના નીંદણને નિયંત્રિત કરી શકો છો. તો જાણો સમજો અને અમલ કરો. અને હા, આ માહિતી તમારા સુધી જ સીમિત ન રાખતા અન્ય ખેડૂત મિત્રો ને પણ શેર કરો.
સંદર્ભ : સયાજી સીડ્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય મિત્રો ને શેર કરો.
61
10