સ્માર્ટ ખેતીટેકનીકલ ફાર્મિંગ
ડ્રિપ સિસ્ટમ લગાવવાની પદ્ધતિ
ડ્રિપ સિસ્ટમ એટલે કે ટપક પધ્ધતિ થી ખેતરમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીને વધુ ઉત્પાદન વધારી શકાય છે,ટપક પદ્ધતિથી ખાતર પણ સુધુ જ મૂળ માં પહોંચાડી શકાય છે આ વિડીયો દ્વારા યુવા કિસાન પાસે થી જાણીયે ઓછા ખર્ચે ટપક પધ્ધતિ વિશે ની ખાસ ટેક્નિક તો આ વિડિઓ અંત સુધી જુઓ જાણો અને યોગ્ય લાગે તો અમલ કરો.
સંદર્ભ : ટેક્નિકલ ફાર્મિંગ _x000D_ આપેલ વિડીયો માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
256
1
સંબંધિત લેખ