વીડીયોપીઆઈબી ઇન્ડિયા
વેસ્ટ માંથી બેસ્ટ ! આવી રીતે પણ !
શું તમે જાણો છો કે ખૂબ ટૂંકા સમય માં ફૂલોમાંથી ખાતર કેવી રીતે બનાવવી શકાય? આ વિડીયો માં બતાવેલ મશીન દ્વારા આસાનીથી ફૂલોમાંથી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરી શકાય છે. જેથી કચરો નો યોગ્ય નિકાલ પણ થાય છે સાથો સાથ તૈયાર અમૂલ્ય ખાતર નો ઉપયોગ ખેતર માં કે ટેરિસ્ટ ગાર્ડનિંગ માં પણ કરી શકાય છે. આ વિશે વધુ જાણવા માટે,વિડિઓ ને અંત સુધી જુઓ.
સંદર્ભ : PIB India. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
39
0
સંબંધિત લેખ