એગ્રી ડૉક્ટર સલાહશ્રીકાંત કેલકર
કપાસમાં દેખાતા આ ચૂસિયા વિશે વધુ જાણો !
અમૂક વિસ્તારમાં આ મિરિડ બગ (ચૂસિયા) દેખાતા હોય છે. બચ્ચાં અને પુખ્ત બન્ને પાન, ડૂંખ, જીંડવા વગેરે પર રહી રસ ચૂસે છે. જીંડવા પર કાણાં પડેલા જોવા મળે છે. વધુ ઉપદ્રવ હોય તો જીંડવા ખરી પણ પડે છે. આ જીવાત માટે કોઇ અલગથી દવાનો છંટકાવ કરવાની જરુર પડતી નથી. અન્ય ચૂસિયાં જીવાત માટે છંટાતી દવાથી આનું પણ નિયંત્રણ થઇ જતું હોય છે. વિડીયો સંદર્ભ : Shrikant Kelkar
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
14
2
સંબંધિત લેખ