વીડીયોDelhi Dudes
જાણો, છાણ ને વિઘટન કરવાની સરળ રીત !
જમીનમાં છાણીયું ખાતર નિયમિત આપવાથી પાકમાં સુક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપ જોવા મળતી નથી. આનાથી જમીનની ફળદ્રુપતા માં સુધારો અને સારી ભેજ સંગ્રહ શક્તિ તૈયાર થાય છે. ગૌણ અને સુક્ષ્મ પોષકતત્ત્વોની ઉપલબ્ધતા પાકને અન્ય મોટા પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે . આ માટે શ્રેષ્ઠ વિઘટિત છાણીયું ખાતર કેવી રીતે તૈયાર કરવું તે જાણવા માટે આ વિડિઓ જોવાનું ભૂલશો નહીં.
સંદર્ભ : Delhi Dudes , આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
27
3
સંબંધિત લેખ