સ્માર્ટ ખેતીબીહાર કૃષિ યુનિવર્સિટી સબૌર
લેઝર લેન્ડ લેવલર : જમીન ને સમતલ કરતું આધુનિક મશીન !
તે જમીનને સારી રીતે સમતલ કરી શકે છે. ઉબડખાબડ જમીનને કારણે ખેડૂતો ને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જેમે કે, ખેતર ના નીચાણ વિસ્તારમાં વધુ પાણી નો ભરાવો થાય છે ત્યાં પાક નો યોગ્ય વિકાસ થતો નથી. જેના કારણે પાકની ઉપજ પર વિપરિત અસર પડે છે. આને ધ્યાનમાં રાખીને, એક લેસર લેવલર બનાવવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કરીને જમીન ને ઈચ્છા મુજબ જમીન ને સમતલ કરી શકાય છે. કેવી રીતે કરે છે આ લેઝર લેવલર કામ તે જાણવા આ વિડીયો ને અંત સુધી જુઓ.
સંદર્ભ : બિહાર કૃષિ વિદ્યાપીઠ સબૌર આપેલ ટેક્નિક વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
9
0
સંબંધિત લેખ