આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણના પાકમાં ઈયળ નું નિયંત્રણ!
ખેડૂત નું નામ: શ્રી દિનેશ ભાઈ રાજ્ય: ગુજરાત સલાહ : એમામાકટિન બેન્ઝોએટ 5% એસજી @ 80 ગ્રામ પ્રતિ 200 લિટર પાણી માં ભેળવીને એકર દીઠ છંટકાવ કરવો.
આપેલ માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
17
10
સંબંધિત લેખ