આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મકાઈ માં ઈયળ નો પ્રકોપ !
ખેડૂત નું નામ: રામસ્વરૂપ ધાકર. રાજ્ય: રાજસ્થાન. સલાહ : થાયોમેથોકઝામ 12.6% + લેમ્બડા-સાયલોથ્રિન 9.50% ઝેડ સી @ 50 મિલી પ્રતિ 200 લિટર પાણી સાથે ભેળવીને એક એકર છંટકાવ કરવો.
આપેલ માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
21
7
સંબંધિત લેખ