હવામાન ની જાણકારી સ્કાયમેટ
જાણો, ગુજરાત ની હવામાન માહિતી !
ચોમાસાની અક્ષીય રેખા ઉત્તરવર્તીય થઈ રહી છે જેના કારણે ઉત્તરપ્રદેશ, બિહાર, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને આસામમાં મુશળધાર વરસાદ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ગુજરાત માં આગામી દિવસો માટે કેવી રહેશે હવામાન ની સ્થિતિ અને સંજોગ જાણવા માટે આ સ્કાયમેટ વિડીયો ને અંત સુધી જુઓ અને તે મુજબ ના ખેતી કાર્યો ને આગળ ધપાવો.
સંદર્ભ : સ્કાયમેટ _x000D_ આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
77
2
સંબંધિત લેખ