હવામાન ની જાણકારી સ્કાયમેટ
જાણો ગુજરાત નું મોસમ પૂર્વાનુમાન !
ગુજરાતમાં 23 થી 26 જુલાઇ સુધી સારો વરસાદ થવાની સંભાવના છે. મધ્યપ્રદેશના દક્ષિણ જિલ્લાઓમાં સારો વરસાદ ચાલુ રહેશે. રાજસ્થાનના પૂર્વ ભાગમાં હળવા વરસાદની સંભાવના છે. હવામાન ની સંપૂર્ણ માહિતી માટે આ વિડિઓ અંત સુધી જુઓ. ધન્યવાદ !
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
85
3
સંબંધિત લેખ