વીડીયોગ્રીન ટીવી
પાકમાં ખાતર કેમ આપવું છે જરૂરી ? જાણો અને સમજો !
ખેડૂત ભાઈઓ, પાકના વિકાસ માં મૂળભૂત, ગૌણ અને સુક્ષ્મ પોષકતત્ત્વોની ખાસ જરૂર હોય છે. જો તેમાંથી કોઈ પણ એકમાં પોષક તત્ત્વોની ઉણપ હોય તો પણ પાક પર તેની ઉણપ વર્તાય છે. આના માટે પાકની સ્થિતિ અને આવશ્યકતાઓ અનુસાર રાસાયણિક અને જૈવિક ખાતરોનું સંતુલન કરવું ખુબ જરૂરી છે. પાક માં ખાતર સાથે ની કેટલીક વિશેષ માહિતી જાણવા માટે આ વિડિઓ ને અંત સુધી જુઓ.
સંદર્ભ : ગ્રીન ટીવી ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
32
10
સંબંધિત લેખ