એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ક્લોરફ્લુએઝુરોન 5.4 ઇસી દવા વિશે જાણો !
આ દવા કોબીજ અને ફલાવર માં આવતી જીવાત જેવી કે હીરાફૂંદાની ઇયળ અને પાન ખાનાર ઇયળ સામે ખૂબ જ અસરકારક છે. આ દવાનો છંટકાવ ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે કરવાની ભલામણ કરવા આવેલ છે. દવાના અવશેષોને ધ્યાને રાખી ઓછામાં ઓછા દવાના છંટકાવ પછી સાત દિવસ બાદ જ દડા ઉતારવા.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
16
0
સંબંધિત લેખ