હવામાન ની જાણકારી સ્કાયમેટ
જાણો, 25 જુલાઈ નું મૌસમ પૂર્વાનુમાન !
હિમાચલ પ્રદેશથી ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઇશાન રાજ્યોમાં ચોમાસાના સારા વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. હરિયાણા અને પંજાબના નીચાણવાળા વિસ્તારોમાં હળવા વરસાદ પડી શકે છે. ઉપરાંત, ગુજરાત ના પૂર્વીય ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે શું છે ખાસ હવામાન ની સ્થિતિ જાણવા માટે આ મૌસમ પૂર્વાનુમાન વિડીયો ને અવશ્ય જુઓ.
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
54
2
સંબંધિત લેખ