હવામાન ની જાણકારી સ્કાયમેટ
ગુજરાત પર યથાવત મેઘ તાંડવ !
તૈયાર થયેલ નીચા દબાણને કારણે આગામી 24 કલાક દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતના તમામ વિસ્તારોમાં મુશળધાર વરસાદ રહેશે. દરમિયાન, બંગાળની ખાડીમાં નવા નીચા દબાણની અસરને કારણે બિહાર, ઝારખંડ અને ગંગીય પશ્ચિમ બંગાળમાં વરસાદના નવા તબક્કાની શરૂઆત થશે. વધુ હવામાન જાણકારી મેળવવા માટે જુઓ આ વિડીયો.
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને પણ શેર કરો.
113
4
સંબંધિત લેખ