હવામાન ની જાણકારી સ્કાયમેટ
જાણો ગુજરાત ની લેટેસ્ટ હવામાન ની જાણકારી !
છેલ્લા ઘણા સમય થી મેઘરાજાએ આખા રાજ્યમાં જળબંબાકાર કરીને વિકટ પરિસ્થિતિ ઉભી કરી દીધી હતી. પરંતુ હવે ખેડૂતો માટે થોડાક રાહત ના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં આગામી દિવસો માં વરસાદ ની સંભાવના ખુબ જ નહિવત છે તો જાણો આગામી દિવસો માં ક્યાં પડશે વરસાદ અને ક્યાં રહેશે રાહત, જાણવા માટે આ વિડીયો અંત સુધી જુઓ.
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
63
4
સંબંધિત લેખ