હવામાન ની જાણકારી સ્કાયમેટ
જાણો, ગુજરાત ના આગામી દિવસો ની હવામાન સ્થિતિ !
ગુજરાતમાં અત્યારસુધી મોસમનો ૧૦૦%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જોકે, આગામી દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી એક વાર મેઘસવારી આવશે તેવી પૂર્ણ સંભાવના છે. આ મેઘ સવારી ક્યાં વિસ્તાર માં આવશે જાણવા માટે જુઓ આ વિડિયો અને તે મુજબ ભરો આગમચેતી પગલાં.
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
52
3
સંબંધિત લેખ