પશુપાલનબીહાર કૃષિ યુનિવર્સિટી સબૌર
ખેતી અને પશુપાલન માટે અમૃત અઝોલા !
અઝોલા પાણીમાં થતી હંસરાજ વનસ્પતિ છે અને તેના પાનમાં બ્લુ ગ્રીન આલ્ગી (લીલ) રહેલી હોવાથી તે હવામાંનો નાઈટ્રોજન સંયોજીત કરી શકે છે અને પોતાના નાઈટ્રોજનની સમગ્ર જરૂરીયાત હવામાંના નાઈટ્રોજનમાંથી પૂરી કરી શકે છે. અઝોલામાં ૦.૨થી ૦.૩ ટકા તેમજ સૂકા અઝોલામાં ૩થી ૫ ટકા નાઈટ્રોજન આવેલો હોય છે. શું તમે જાણવા માંગો છો કે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. અઝોલા? હા, તો રાહ શેની મોટા ભાઈ, વિડીયો જુઓ અને ફાયદા મેળવો.
સંદર્ભ : બીહાર કૃષિ યુનિવર્સિટી સબૌર. કૃષિ-પશુ પાલન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
63
5
સંબંધિત લેખ