વીડીયોએગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ
યુવા પશુપાલક પાસે થી જાણો વાછરડા પાલનની જાણકારી !
સારા નફાકારક વ્યવસાય માં વાછરડા પાલન એ પ્રથમ પગથિયું છે, તો વાછરડા ની અલગ -અલગ સ્થિતિ એ શું ધ્યાન રાખવું કેવી રીતે વાછરડા ને રોગમુક્ત રાખીને ઝડપી વિકાસ કરી શકાય વગેરે જાણકારી માટે આ વિડીયો ને અવશ્ય જુઓ અને તમે પણ પશુપાલન વ્યવસાય ને નફાકારક બનાવો. ખેતી અને પશુપાલન ની માહિતી માટે જોડાયેલા રહો એગ્રોસ્ટાર એગ્રી-ડોક્ટર એપ સાથે.
સંદર્ભ : એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ. આપેલ પશુપાલન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
36
3
સંબંધિત લેખ