વીડીયોmachinery GYAN
સ્માર્ટ ખેડૂત નું સ્માર્ટ ટ્રેક્ટર ! જબરદસ્ત ટેક્નોલોજી !
આપણે સૌ જાણીયે છીએ કે હવે જમાનો ટેક્નોલોજી નો છે અને તેમાંથી હવે ખેડૂત નો સાથી ટ્રેક્ટર પણ બાકી નથી. આજ કાલ ટ્રેક્ટર ના વધુ ને વધુ સગવડ થાય તે માટે કંપની સુધારો કરે છે, અને આજે આ વિડીયો માં જાણીશું એવું જ એક ટ્રેક્ટર જે છે ખુબ જ સ્માર્ટ. કેવું છે આ સ્માર્ટ ટ્રેક્ટર? કઈ કંપની નું છે આ ટ્રેક્ટર ? કેવી રીતે કરે છે આ ટ્રેક્ટર ? કેવી રીતે મદદરૂપ થશે આ ટ્રેક્ટર? તમામ પ્રશ્નો ના સમાધાન મળશે આ વિડીયો માં તો જુઓ અને વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરી તેમને પણ આ નવી ટેક્નોલોજી વિષે જાણ કરો અને આવી જ માહિતી મેળવવા માટે આજે જ એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
23
10
સંબંધિત લેખ