કૃષિ જુગાડદેશી ખેતી
2 મિનિટ માં પાઇપ રીપેર કરવાની અદ્દભુત જુગાડ !
દરેક ખેતર માં પાણી આપવા માટે અંડરગ્રાઉન્ડ પાઈપ અથવા તો છૂટી પાઈપ નો ઉપયોગ કરતાં હોઈએ છીએ અને ક્યારેક પાઈપ માં કાણું પડવું કે વચ્ચે થી સામાન્ય તૂટી જતી હોય છે તો આ પાઈપ ને જુગાડ દ્વારા જલ્દી કેમ રીપેર કરી શકાય જાણીયે આ વિડીયો માં તો વિડીયો ને અંત સુધી જુઓ અને અન્ય ખેડૂત મિત્રો ને પણ શેર કરો.
સંદર્ભ: દેશી ખેતી આપેલ ખેતી જુગાડ ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
86
10
સંબંધિત લેખ