વીડીયોNDDB
પશુ માં ગળીયો રોગ દુર કરવાની અનોખી રીત !
પશુ માં ગળીયો રોગ થાય ત્યારે પશુ નું આંચળ કે બાવલું બંધ એટલે કે બ્લોક કામ વગર નું થઇ જાય છે અને કામ વગર નું થઇ જાય એટલે કે અંતે પશુપાલક ને થાય નુકશાન તો આ નુકશાન ન થાય તે માટે અને શરૂવાત થી જ આ રોગ ને કાબુ માં કરવા માટે કેવી રીતે નિદાન/ નિયંત્રણ કરી શકાય તે જાણવા માટે જુઓ ભાઈ આ ખાસ વિડીયો.
આપેલ પશુપાલન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય પશુપાલક મિત્રો ને અવશ્ય શેર કરો.
59
12
સંબંધિત લેખ