હવામાન ની જાણકારી સ્કાયમેટ
ગુજરાત માં ફરી ભારે વરસાદ !
નિમ્ન દબાણનો વિસ્તાર હવે ઉત્તર પ્રદેશ તરફ વધશે. ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. ગુજરાત માં ક્યાં વિસ્તાર માં ક્યારે આવશે મેઘ સવારી જુઓ આ વિડીયો માં અને તે મુજબ આગમચેતી પગલાં ભરો.
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
89
3
સંબંધિત લેખ