એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આવા પરભક્ષી કિટકો કપાસમાં આપે જોયા છે? હોય તો તેમનું જતન કરો !
આ ક્રાયસોપર્લા (લીલી પોપટી) નામની પરભક્ષી કિટકની ઇયળ અવસ્થા છે જે કપાસમાં આવતી ચૂસિયાં પ્રકારની જીવાતો જેવી કે મોલો, સફેદમાખી, તડતડિયા, થ્રીપ્સ વિગેરે તેમ જ ગુલાબી ઇયળની માદા ફૂદીએ મૂંકેલ ઇંડાનું ભક્ષણ કરી એક ફાયદાકારક કિટક બને છે. જો આવા કિટકની હાજરી સંતોષકારક હોય તો દવાનો છંટકાવ ટાળવો અથવા થોડી રાહ જોવી.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
11
3
સંબંધિત લેખ