વીડીયોAgroStar YouTube Channel
ગ્લેડીયેટર પંપ : ભારતીય ખેડૂતો માટે ખાસ પંપ !
આજ ના આ વિડીયો ના વાત કરીશું ગ્લેડીયેટર બેટરી પંપ વિશે. જે ભારતીય ખેડૂતો માટે ખાસ ડિજાઇન કરવામાં આવ્યો છે. આ પંપ ની વિશેષતા ની વાત કરવામાં આવે તો, મજબૂત બોડી મટેરીયલ દ્વારા બનાવેલ, ૩ અલગ - અલગ પ્રકાર માં ઉપલબ્ધ છે ( 12*8, 12*12 અને ટુ ઈન વન ), રેગ્યુલેટર અને ડાયરેક્ટ બટન દ્વારા પ્રેશર ને સરળતાથી વધ-ઘટ કરી શકાય. પાક ની જુદી- જુદી અવસ્થા પ્રમાણે જુદી- જુદી નોઝલ નો સેટ અને વોશર પણ સાથે જ. ઉપરાંત અન્ય ખાસ વિશેષતા સાથે આવો જ ખાસ ગ્લેડીયેટર પંપ આજે જ ખરીદવા માટે આજે જ એપ થી ઓર્ડર કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર યુટ્યૂબ ચેનલ. આપેલ પંપ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
101
9
સંબંધિત લેખ