વીડીયોહેપ્પી કિસાની
ફેરોમોન ટ્રેપ, જૈવિક જીવાત નિયંત્રણ ! ઓછા ખર્ચે જીવાતથી છુટકારો !
ફેરોમોન ટ્રેપ દ્વારા જૈવિક ખેતીમાં જીવાત નિયંત્રણ કરવું વધુ સરળ બન્યું છે. જ્યારે પહેલા લીમડા આધારિત દવા કે રાસાયણિક દવા દ્વારા જીવાત અથવા ઈયળો પર નિયંત્રણ કરવામાં આવતું. પરંતુ જ્યાર થી ફેરોમોન ટ્રેપ ઉપયોગમાં આવતી થઇ ત્યારથી જીવાત નિયંત્રણ સરળ બન્યું છે. આ ફેરોમોન ટ્રેપ નો ઉપયોગ કેવી રીતે કરવો? પાક માં તેનો શું ફાયદો છે ? આ પ્રશ્નો ના જવાબ જાણવા માટે આ વિડીયો ને હમણાં જ જુઓ.
સંદર્ભ : હેપ્પી કિસાની. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
97
7
સંબંધિત લેખ