એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દાડમ માં ફળ કોરીખાનાર ઇયળ !
ઇયળ ફળમાં કાણું પાડીને અંદર દાખલ થઇ વિકાસ પામતા દાણા ખાય છે. આવા નુકસાન પામેલા દાડમમાં ફૂગ અને જીવાણુંનું આક્રમણ થતાં ફળ કોહવાય જાય છે અને તેમાંથી ખરાબ વાસ આવે છે. ફળની ગુણવત્તા બગડતા ઉત્પાદન પર માઠી અસર થાય છે. આ જીવાતનું નુકસાન ચોમાસાની ઋતુમાં વધારે જોવા મળે છે. બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
16
2
સંબંધિત લેખ