વીડીયોફાર્મિંગ લીડર
જાણો, તમારા પાક માટે ક્યુ ખાતર છે જરૂર !
ખેડૂત મિત્રો હંમેશા ખાતર ને મુંજવણ માં રહેતા હોય છે કે ક્યુ ખાતર આપવું અને કેટલું આપવું જેથી તેની સામે સારું રિજલ્ટ મળી શકે. તો આજ ના વિડીયો માં જાણીશું કે ડીએપી અને એનપીકે માંથી ક્યુ ખાતર સારું છે જાણીયે આ વિડીયો માં.
સંદર્ભ : ફાર્મિંગ લીડર. માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુત મિત્રો ને શેર કરો.
200
28