હવામાન ની જાણકારી સ્કાયમેટ
જાણો, કેવું રહેશે 28 જુલાઈ નું મૌસમ પૂર્વાનુમાન !
નીચાણવાળા વિસ્તારો માં મોન્સૂન ટર્ફ, આસામ અને બિહારથી લઈને ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઇમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત ગુજરાત ના કેટલાંક વિસ્તાર માં જેમ કે, પૂર્વીય અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે કેવી રહેશે વરસાદ ની સ્થિતિ જાણવા માટે આ વિડીયો ને અવશ્ય જુઓ.
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
43
0
સંબંધિત લેખ