હવામાન ની જાણકારી સ્કાયમેટ
30 જુલાઈ મૌસમ પૂર્વાનુમાન ! જાણો, હવામાનની વિગત !
દેશના મોટાભાગના ભાગોમાં ચોમાસુ સક્રિય છે. પંજાબથી હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ગંગાના મેદાનો સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાનના ઉત્તર અને પૂર્વી જિલ્લામાં વરસાદ પડશે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ દરિયાકાંઠે ભારે વરસાદ પડી શકે છે. ગુજરાત પર પણ મોન્સૂન ટર્ફ બની રહ્યું છે. ગુજરાત કેટલાક દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માં ઉપરાંત દ્વારકા પોરબંદર વિસ્તારમાં પણ મેઘો મહેર કરશે. વધુ વિગતવાર જાણવા માટે આ વિડીયો ને અંત સુધી જુઓ.
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
78
2
સંબંધિત લેખ