બાગાયતજી હિન્દુસ્તાન
અમરેલીના આ ખેડૂતે ચમત્કાર કર્યો, ઠળિયા વગરના જાંબુ ઉગાડ્યા !
આજનો માનવી ધારે તે કરી શકે છે. મનમાં વિચાર આવતાની સાથે જ તે કોઇ નિર્યણ કરે, અને મહેનત કરે તો તેને સફળતા મેળવવામાં કોઈ અટકાવી શક્તુ નથી.હરેશભાઈએ પોતાની વાડીમા ઠળીયા વગરના જાંબુ વાવ્યા છે અને આ જાંબુ કદમાં પણ મોટા છે. સારો પાક ઉતરતા તેઓ તેની સારી કમાણી કરી રહ્યાં છે. તેમણે બહુ ઓછી જગ્યાએ જોવા મળતા ઠળીયા વગરના જાંબુનુ પણ વાવેતર કર્યુ અને તેમાંથી તેઓ ખુબ સારું ઉત્પાદન લઈને આવક લઈ રહ્યા છે. ખેડૂત ની આ બાગાયતી ખેતી ની સફળતા જાણવા માટે આ વિડીયો ને અંત સુધી અવશ્ય જુઓ.
સંદર્ભ : જી હિન્દુસ્તાન આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
19
5
સંબંધિત લેખ